માથ્થી 25:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 પણ જેને એક તાલંત મળ્યો હતો તેણે જઈને જમીનમાં ખોદીને પોતાના માલિકનું નાણું દાટી રાખ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 પણ જેને એક તાલંત મળ્યો હતો તેણે જઈને જમીનમાં ખોદીને પોતાનાં ધણીનું નાણું દાટી મૂક્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 પણ જે સેવકને એક હજાર મળ્યા હતા તેણે જઈને જમીનમાં ખાડો ખોદીને પોતાના માલિકના પૈસા સંતાડી રાખ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ18 પણ જે નોકરને એક જ થેલી આપી હતી તે ગયો અને જમીનમાં ખાડો ખોદી પોતાના ધણીના પૈસાની થેલી જમીનમાં દાટી દીઘી. Viz kapitola |