માથ્થી 24:50 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201950 તો જે દિવસે તે તેની રાહ જોતો નહિ હોય અને જે સમય તે જાણતો નહિ હોય તે જ સમયે તેનો માલિક આવશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)50 તો જે દિવસે તે તેની વાટ જોતો નથી, ને જે ઘડી તે જાણતો નથી, તેવે વખતે તે ચાકરનો માલિક આવશે, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.50 તો તે ધારતો નથી તેવી ઘડીએ તેનો શેઠ પાછો આવશે. Viz kapitolaપવિત્ર બાઈબલ50 પણ તે ચાકરનો ધણી એવો ઓચિંતો આવી પહોંચશે કે તેને તે દિવસની કદી આશા નહિં હોય અને તે સમય વિષે તે જાણતો નહિ હોય. Viz kapitola |