માથ્થી 24:48 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201948 પણ જો કોઈ દુષ્ટ ચાકર પોતાના મનમાં કહે કે, ‘મારા માલિકને આવવાની વાર છે;’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)48 પણ જો કોઈ ભૂંડો ચાકર પોતાના મનમાં કહે, ‘મારા માલિકને આવતાં વાર છે, ’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.48 પણ જો તે નોકર મૂર્ખ હોય અને એમ વિચારે કે, ’મારો શેઠ લાંબા સમય સુધી પાછો આવવાનો નથી,’ Viz kapitolaપવિત્ર બાઈબલ48 “પણ જો નોકર દુષ્ટ હશે અને વિચારશે કે મારા ધણી તરત જ પાછા નથી આવવાના. Viz kapitola |