માથ્થી 24:46 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201946 જે ચાકરને તેનો માલિક આવીને એમ કરતો જોશે, તે ચાકર આશીર્વાદિત છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)46 જે ચાકરને તેનો માલિક આવીને એમ કરતો જુએ તેને ધન્ય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.46 શેઠ જ્યારે ઘેર આવે ત્યારે એવા નોકરને તેનું કાર્ય કરતો જુએ તો તેને ધન્ય છે! Viz kapitolaપવિત્ર બાઈબલ46 ધણી જ્યારે આવે ત્યારે જે સેવક આ કામ કરતો દેખાશે તે માણસ સુખી થશે. Viz kapitola |