માથ્થી 24:44 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201944 એ માટે તમે પણ તૈયાર રહો; કેમ કે જે સમયે તમે ધારતા નથી તે જ સમયે માણસનો દીકરો આવશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)44 એ માટે તમે પણ તૈયાર રહો. કેમ કે જે ઘડીએ તમે ધારતા નથી તે જ ઘડીએ માણસનો દીકરો આવશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.44 તેથી તમારે પણ હંમેશાં તૈયાર રહેવું જોઈએ. કારણ, તમે ધારતા નહિ હો તેવે સમયે માનવપુત્ર આવશે. Viz kapitolaપવિત્ર બાઈબલ44 એટલે તમારે પણ તૈયાર રહેવું જોઈએ કારણ માણસનો દીકરો ગમે તે સમયે આવશે, જ્યારે તમને ખબર પણ નહિ પડે. Viz kapitola |