માથ્થી 24:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 ત્યારે જો કોઈ તમને કહે કે, ‘જુઓ, ખ્રિસ્ત અહીં છે!’ અથવા ‘ખ્રિસ્ત ત્યાં છે!’ તો તમે માનશો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 ત્યારે જો કોઈ તમને કહે ‘જુઓ, ખ્રિસ્ત અહીં અથવા ત્યાં છે, ’ તો તમે માનતા ના; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 ત્યારે જો કોઈ તમને કહે કે, મસીહ અહીં અથવા ત્યાં છે તો તેનું માનતા નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ23 “ત્યારે તમને જો કોઈ કહે કે જુઓ, અહીં ‘ખ્રિસ્ત’ છે અથવા તે અહીં છે તો તેનો વિશ્વાસ કરશો નહિ. Viz kapitola |