માથ્થી 23:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 એ માટે જે કોઈ યજ્ઞવેદીના સમ ખાય છે, તે તેના તથા જે બધું તેના પર છે તેના પણ સમ ખાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 એ માટે જે કોઈ હોમવેદીના સમ ખાય છે, તે તેના તથા જે બધાં તેના પર છે તેના પણ સમ ખાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 તેથી વેદીના સમ ખાનાર વેદી અને તેના પરના અર્પણના સમ ખાય છે. Viz kapitolaપવિત્ર બાઈબલ20 તેથી જે કોઈ વેદીના સમ લે છે તે તેના તથા તેના પર મૂકેલ દરેક વસ્તુના સમ લે છે. Viz kapitola |