માથ્થી 23:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 અને તમે કહો છો કે, ‘જો કોઈ યજ્ઞવેદીના સમ ખાય તો તેમાં કંઈ નહિ; પણ જો કોઈ તે પરના અર્પણના સમ ખાય તો તે તેથી બંધાયલો છે.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને, જો કોઈ હોમવેદીના સમ ખાય તો તેમાં કંઈ નહિ; પણ જો કોઈ તે પરનાં અર્પણના સમ ખાય તો તેથી તે બંધાયેલો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 તમે એવું પણ શીખવો છો કે જો કોઈ વેદીના સમ ખાય તો તે સમથી બંધાતો નથી, પણ જો તે વેદી પરના અર્પણના સોગન ખાય તો તે તેથી બંધાય છે. Viz kapitolaપવિત્ર બાઈબલ18 “તમે એ પણ કહો છો, ‘કોઈ વેદીના સમ ખાય તો તે અગત્યનું નથી પરંતુ જો વેદી પર ચઢાવેલ વસ્તુના સમ ખાય તો તેણે તે સમ પાળવા જ જોઈએ.’ Viz kapitola |