માથ્થી 22:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 એ માટે પુનરુત્થાન પામેલા પેલા સાતમાંથી તે કોની પત્ની થશે? કેમ કે તે બધા ભાઈઓની પત્ની થઈ હતી.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 હવે પુનરુત્થાનમાં પેલા સાતમાંથી તે કોની પત્ની થશે? કેમ કે તે સહુની થઈ હતી.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 હવે પુનરુત્થાનને દિવસે જ્યારે બધાં મરેલાં સજીવન થશે ત્યારે તે કોની પત્ની થશે? કારણ, તે સાતેય પુરુષની પત્ની થઈ હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ28 આ સાતે માણસો તે સ્ત્રીને પરણ્યા, તો પછી હવે મૂએલાઓનાં પુનરુંત્થાનમાં, પેલા સાતમાંથી તે કોની પત્ની થશે?” Viz kapitola |