માથ્થી 21:37 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 પછી તેણે પોતાના દીકરાને તેઓની પાસે મોકલતાં કહ્યું કે, ‘તેઓ મારા દીકરાનું માન રાખશે.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 પણ પાછળથી તેણે પોતાના દીકરાને તેઓની પાસે મોકલીને કહ્યું, ‘તેઓ મારા દીકરાની અદબ રાખશે.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.37 આખરે માલિકે પોતાના પુત્રને મોકલ્યો અને કહ્યું, ’તેઓ જરૂર મારા પુત્રનું માન રાખશે.’ Viz kapitolaપવિત્ર બાઈબલ37 એટલે માણસે પોતાના દીકરાને ખેડૂતો પાસે મોકલ્યો. તે માણસે કહ્યું, ‘ખેડૂતો મારા દીકરાને માન આપશે.’ Viz kapitola |