માથ્થી 20:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 વળી તે જ દિવસે આશરે બાર કલાકે અને ત્રણ કલાકે ફરીથી બહાર જઈને તેણે તે જ પ્રમાણે કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 વળી આશરે બપોરે તથા ત્રીજે પહોરે બહાર જઈને તેણે તે જ પ્રમાણે કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 બાર વાગે અને ત્રણ વાગે તેણે તેમ જ કર્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ5 તેથી લોકો ખેતરમાં કામ કરવા ગયા. “ફરી બાર વાગે અને બીજી વાર ત્રણ વાગે બજારમાં ગયો ત્યારે પણ લોકોને ખેતરમાં કામ કરવા માટે લઈ આવ્યો. Viz kapitola |