માથ્થી 20:34 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 ત્યારે ઈસુને અનુકંપા આવી, અને તે તેઓની આંખોને અડક્યા અને તરત તેઓ દેખતા થયા અને તેઓ ઈસુની પાછળ ચાલ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 ત્યારે ઈસુને દયા આવી, ને તે તેઓની આંખોને અડક્યા, ને તરત તેઓ દેખતા થયા. અને તેઓ તેમની પાછળ ચાલ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.34 ઈસુને તેઓ પર દયા આવી. તેમણે તેમની આંખોને સ્પર્શ કર્યો. તરત જ તેઓ દેખતા થયા અને ઈસુની પાછળ ચાલવા લાગ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ34 ઈસુને તેમના પર દયા આવી અને તેઓની આંખોને સ્પર્શ કર્યો. અને તરત જ તેઓ જોઈ શક્યા. અને તેઓ ઈસુની પાછળ ચાલ્યા. Viz kapitola |