માથ્થી 20:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 પણ લોકોએ તેઓને ધમકાવીને ચૂપ રહેવા કહ્યું, પણ તેઓએ વધારે મોટેથી બૂમ પાડતાં કહ્યું કે, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, અમારા ઉપર દયા કરો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 અને લોકોએ તેઓને ધમકાવીને ક્હ્યું, છાના રહો. પણ તેઓએ વત્તી બૂમ પાડી, “ઓ પ્રભુ દાઉદના દીકરા, અમારા પર દયા કરો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 લોકોએ તેમને ધમકાવ્યા, અને તેમને શાંત રહેવા કહ્યું, પણ તેમણે તો વધારે જોરથી બૂમો પાડવાનું ચાલુ રાખ્યું, ઓ પ્રભુ, દાવિદના પુત્ર, અમારા પર દયા કરો! Viz kapitolaપવિત્ર બાઈબલ31 લોકોએ તેઓને ધમકાવીને શાંત રહેવા કહ્યું છતાં તેઓ તો વધારે જોરથી બૂમો પાડતા હતા, “હે પ્રભુ, દાઉદના દીકરા, અમારા પર દયા કર!” Viz kapitola |