માથ્થી 20:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 પણ ઈસુએ તેઓને પાસે બોલાવીને કહ્યું કે, “તમે જાણો છો કે વિદેશીઓના કર્તાઓ તેઓ પર સત્તા ચલાવે છે. અને જે મોટા છે તેઓ તેઓના પર અધિકાર ચલાવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 પણ ઈસુએ તેઓને પાસે તેડીને કહ્યું, “તમે જાણો છો કે વિદેશીઓના રાજાઓ તેઓ પર ધણીપણું કરે છે, ને જેઓ મોટા છે તેઓ તેઓના પર અધિકાર ચલાવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 તેથી ઈસુએ બધાને પાસે બોલાવીને કહ્યું, તમે જાણો છો કે વિધર્મીઓના રાજાઓ લોકો પર સત્તા ચલાવે છે અને આગેવાનો લોકો પર રાજ કરે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ25 પછી ઈસુએ શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું, “તમે જાણો છો કે યહૂદી રાજ્ય કર્તાઓ પોતાની પ્રજા પર સત્તાનો પૂર્ણ અમલ કરે છે અને તેમના મોટા માણસો તેમના અધિકારનું લોકોને ભાન કરાવવા ચાહે છે. Viz kapitola |