માથ્થી 20:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 ઈસુએ યરુશાલેમ જતા, રસ્તા પર બાર શિષ્યોને એકાંતમાં લઈ જઈને તેઓને કહ્યું કે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને ઈસુએ યરુશાલેમ જતાં, રસ્તે બાર શિષ્યોને એકાંતમાં લઈ જઈને તેઓને કહ્યું, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 ઈસુ યરુશાલેમ જઈ રહ્યા હતા. ચાલતાં ચાલતાં તેમણે શિષ્યોને બાજુમાં બોલાવીને ખાનગીમાં કહ્યું, Viz kapitolaપવિત્ર બાઈબલ17 ઈસુ જ્યારે પોતાના બાર શિષ્યો સાથે યરૂશાલેમ જઈ રહ્યો હતો. ત્યારે તેણે એ બધાને એકાંતમાં એક બાજુએ બોલાવીને કહ્યું, Viz kapitola |