માથ્થી 20:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 ત્યારે તે લઈને તેઓએ જમીનદારની વિરુદ્ધ કચકચ કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 ત્યારે તે લઈને તેઓએ ઘરધણીની વિરુદ્ધ કચકચ કરી, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 તેમણે પૈસા તો લઈ લીધા પણ માલિકની વિરુદ્ધ કચકચ કરી. Viz kapitolaપવિત્ર બાઈબલ11 જ્યારે તેમને એક દીનારનો સિક્કો મળ્યો ત્યાર પછી દ્રાક્ષની વાડીના માલિકને તેમણે ફરિયાદ કરી. Viz kapitola |