માથ્થી 20:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 પછી જેઓ પહેલા આવ્યા હતા, તેઓ ધારતા હતા કે અમને વધારે મળશે; પરંતુ તેઓને પણ એક દીનાર અપાયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 પછી જેઓ પહેલા આવ્યા હતા, તેઓ એવું ધારતા હતા કે અમને વધારે મળશે! પણ તેઓને પણ એક દીનાર મળ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 તેથી જેઓ પ્રથમ કામ કરવા આવ્યા હતા તેમનો વારો આવ્યો ત્યારે તેમણે વિચાર્યું કે તેમને વધુ પૈસા મળશે. તેમને પણ એક જ દીનાર મળ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ10 પછી જે સૌથી પહેલા સવારમા કામ પર આવ્યા હતા તે તેમનું મહેનતાણું લેવા આવ્યા. તેઓએ વિચાર્યુ તેઓ વધારે મહેનાતાણું મેળવશે પણ તે દરેકને એક જ દીનારનો સિક્કો મળ્યો. Viz kapitola |