માથ્થી 2:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તેઓ તારાને જોઈને ઘણા આનંદથી હરખાયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 તારાને જોઈને તેમને અનહદ આનંદ થયો. Viz kapitolaપવિત્ર બાઈબલ10 જ્ઞાની માણસો તારાને જોઈને ખૂબજ ખુશ થયા. તેઓના આનંદનો પાર ના રહ્યો. Viz kapitola |