માથ્થી 18:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 મેં તારા પર જેવી દયા કરી તેવી દયા શું તારે પણ તારા સાથી ચાકર પર કરવી ઘટિત નહોતી?’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 મેં તારા પર જેવી દયા કરી તેવી દયા શું તારે પણ તારા સાથી ચાકર પર કરવી ઘટિત ન હતી? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.33 તો મેં જેમ કર્યું તે જ પ્રમાણે તારે તારા સાથી સેવક પર દયા કરવાની જરૂર નહોતી?’ Viz kapitolaપવિત્ર બાઈબલ33 જેમ મેં તારા પ્રત્યે જે દયા બતાવી એવી દયા તારા સાથી નોકર પ્રત્યે તારે દર્શાવવી જોઈતી હતી.’ Viz kapitola |