માથ્થી 18:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 ત્યારે તેના માલિકે તેને બોલાવીને કહ્યું કે, ‘અરે દુષ્ટ ચાકર, તેં મને વિનંતી કરી, માટે મેં તારું તે બધું દેવું માફ કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 ત્યારે તેના શેઠે તેને બોલાવીને કહ્યું, ‘અરે દુષ્ટ ચાકર, તેં મને વિનંતી કરી, માટે મેં તને તે બધું દેવું માફ કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 રાજાએ પેલા સેવકને બોલાવ્યો અને કહ્યું, ’ઓ દુષ્ટ, તેં દયાની માગણી કરી તેથી તારું બધું જ દેવું મેં માફ કર્યું હતું. Viz kapitolaપવિત્ર બાઈબલ32 “પછી ધણીએ જેનું દેવું માફ કર્યુ હતું તે નોકરને બોલાવ્યો અને કહ્યું, ‘અરે દુષ્ટ નોકર, તારી આજીજી સાંભળી મેં તારું જે બધું દેવું હતું તે માફ કર્યુ. Viz kapitola |