માથ્થી 18:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 તેણે તેનું માન્યું નહિ, પણ જઈને દેવું ચૂકવે નહિ ત્યાં સુધી તેણે તેને જેલમાં પુરાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 અને તેણે તેનું માન્યું નહિ, પણ જઈને દેવું વાળે ત્યાં સુધી તેણે તેને કેદખાનામાં નાખ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 પણ તેણે તેનું માન્યું નહિ અને ઉપરથી તેનું દેવું ન ભરે ત્યાં સુધી તેને જેલમાં પુરાવ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ30 “પણ પહેલો નોકર સંમત ન થયો, તેણે તેના સાથી સેવકની ધરપકડ કરવા માટે ગોઠવણ કરી. અને પૂરેપુરું દેવું ચૂકવી આપે નહિ ત્યાં સુધી તેને જેલમાં પૂરાવ્યો. Viz kapitola |