માથ્થી 17:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 જુઓ, મૂસા તથા એલિયા તેમની સાથે વાતો કરતાં તેઓને દેખાયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 ત્યારે, જુઓ, મૂસા તથા એલિયા તેમની સાથે વાત કરતા તેઓને દેખાયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 ત્યાર પછી તેમણે મોશે અને એલિયાને ઈસુની સાથે વાત કરતા જોયા. તેથી પિતરે ઈસુને કહ્યું, પ્રભુ, આપણે અહીં રહીએ એ સારું છે. Viz kapitolaપવિત્ર બાઈબલ3 એકાએક મૂસા અને એલિયા ત્યાં દેખાયા અને ઈસુની સાથે વાત કરવા લાગ્યાં. Viz kapitola |