Online Bible

- Reklamy -




માથ્થી 17:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 પછી શિષ્યોએ એકાંતમાં ઈસુની પાસે આવીને કહ્યું કે, “અમે તેને કેમ કાઢી ન શક્યા?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 ત્યારે શિષ્યોએ એકાંતમાં ઈસુની પાસે આવીને ક્હ્યું, “અમે તેને કેમ કાઢી ન શક્યા?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 ત્યાર પછી શિષ્યો ઈસુની પાસે આવ્યા અને ખાનગીમાં પૂછયું, શા માટે અમે તે દુષ્ટાત્માને કાઢી શક્યા નહીં?

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

19 પછી ઈસુ પાસે શિષ્યો એકલા જ આવ્યા, તેમણે કહ્યું, “અમે એ છોકરાના શરીરમાંથી ભૂતને કાઢવાના બધા જ પ્રયત્ન કર્યા પણ અમે તે કરી શક્યા નહિ. શા માટે અમે તેને બહાર હાંકી કાઢી ન શક્યા?”

Viz kapitola kopírovat




માથ્થી 17:19

Následuj nás:

Reklamy


Reklamy