માથ્થી 17:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 ત્યારે શિષ્યો સમજ્યા કે યોહાન બાપ્તિસ્મા કરનાર સંબંધી તેમણે તેઓને કહ્યું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 ત્યારે શિષ્યો સમજ્યા કે યોહાન બાપ્તિસ્ત સંબંધી તેમણે તેઓને કહ્યું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 ત્યારે શિષ્યો સમજ્યા કે તે તેમની સાથે બાપ્તિસ્મા કરનાર યોહાન વિષે વાત કરે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ13 શિષ્યો સમજ્યા કે ઈસુ યોહાન બાપ્તિસ્ત વિષે વાત કરતો હતો. Viz kapitola |