Online Bible

- Reklamy -




માથ્થી 15:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પણ તમે કહો છો કે, ‘જે કોઈ પોતાના માતાપિતાને કહેશે કે, “જે વડે મારાથી તમને લાભ થયો હોત તે ઈશ્વરને અર્પિત છે,’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 પણ તમે કહો છો, ‘જે કોઈ પોતાના પિતાને કે માને કહેશે કે જે વડે મારાથી તને લાભ થયો હોત તે ઈશ્વરને અર્પિત છે;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 પણ તમે કહો છો કે જો કોઈ માણસ પાસે પોતાના માતાપિતાને લાભ થાય તેવી કંઈ વસ્તુ હોય, અને જો એ માણસ તે વસ્તુ ઈશ્વરને અર્પણ કરી દે તો પછી તેણે તેના માતાપિતાનું સન્માન કરવાની જરૂર નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

5 પણ તમે એમ કહો છો કે કોઈ વ્યક્તિ તેના પિતા કે માને એમ કહી શકે; ‘તમને મદદ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય એવું જે કાંઈ મારી પાસે છે, તે દેવને અર્પણ કરવામાં આવ્યું છે. તેથી તમારી મદદ નહિ કરી શકું.’

Viz kapitola kopírovat




માથ્થી 15:5

Následuj nás:

Reklamy


Reklamy