માથ્થી 15:39 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 લોકોને વિદાય કર્યા પછી ઈસુ હોડીમાં બેસીને મગદાનના પ્રદેશમાં આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 અને લોકોને વિદાય કર્યા પછી હોડીમાં બેસીને તે મગદાનની સીમમાં આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.39 ત્યાર પછી ઈસુએ લોકોને વિદાય કર્યા અને હોડીમાં બેસીને તે મગદાનના દેશમાં આવી પહોંચ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ39 પછી ઈસુએ લોકોને વિદાય કર્યા અને તેઓ હોડીમાં બેસી મગદાન પ્રદેશમાં ગયા. Viz kapitola |