Online Bible

- Reklamy -




માથ્થી 15:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 ત્યારે કેટલાક પંગુઓ, અંધજનો, મૂંગાંઓ, પગે અપંગ તથા બીજાં ઘણાંઓને લોકો તેમની પાસે લઈને આવ્યા અને ઈસુના પગ પાસે તેઓને લાવ્યા અને તેમણે તેઓને સાજાંપણું આપ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 અને લૂલાંઓને, આંધળાઓને, મૂંગાઓને, અપંગોને, તથા બીજાં ઘણાંઓને પોતાની સાથે લઈને ઘણા લોકો તેમની પાસે આવ્યા, અને ઈસુના પગ પાસે તેઓએ તેમને મૂક્યાં, ને ઈસુએ તેઓને સાજાં કર્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

30 તે એક ટેકરી પર ચઢીને બેઠા. ઘણા લોકો તેમની પાસે લૂલાં, આંધળાં, મૂગાં, અપંગ અને એવા બીજાં ઘણા માંદાંઓને લઈને આવ્યા. તેઓ તેમને ઈસુના ચરણો આગળ લાવ્યા. ઈસુએ તેમને સાજાં કર્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

30 લોકોનાં ટોળેટોળાં ત્યાં આવ્યાં લંગડા, આંધળા, ટુડાંઓને, મૂંગા અને બીજા ઘણા માંદા લોકોને ઈસુના પગ આગળ લાવીને તેમને મૂક્યાં અને તેણે તે બધાને સાજા કર્યા.

Viz kapitola kopírovat




માથ્થી 15:30

Následuj nás:

Reklamy


Reklamy