માથ્થી 15:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 પછી ઈસુ ત્યાંથી નીકળીને ગાલીલના સમુદ્ર પાસે આવ્યા; અને પહાડ પર ચઢીને બેઠા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 ત્યાર પછી ઈસુ ત્યાંથી નીકળીને ગાલીલના સમુદ્ર પાસે આવ્યા; અને પહાડ પર ચઢીને તે ત્યાં બેઠા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 ઈસુ તે સ્થળ છોડીને ગાલીલ સરોવરને કિનારે ગયા. Viz kapitolaપવિત્ર બાઈબલ29 પછી ઈસુએ તે સ્થળ છોડી દીઘું. અને ગાલીલના સરોવરના કિનારે ગયો. પછી તે એક ટેકરી પર ચઢયો અને ત્યાં બેઠો. Viz kapitola |