માથ્થી 15:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 ઈસુએ કહ્યું કે, “શું હજી સુધી તમે પણ અણસમજુ છો? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને તેમણે કહ્યું, “શું હજી સુધી તમે પણ અણસમજુ છો? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 ઈસુએ તેમને કહ્યું, બીજાની જેમ તમને હજુ પણ સમજણ પડતી નથી! Viz kapitolaપવિત્ર બાઈબલ16 ઈસુએ કહ્યુ, “હજુ પણ તમને સમજવામાં મુશ્કેલી છે? Viz kapitola |