માથ્થી 14:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 ત્યારે તેની માની સૂચના પ્રમાણે તે બોલી કે, “યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું મને થાળમાં આપો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 ત્યારે તેની માના સમજાવ્યા પ્રમાણે તે બોલી, “યોહાન બાપ્તિસ્તનું માથું મને કથરોટમાં આપો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 પોતાની માતાની શિખવણીથી છોકરીએ બાપ્તિસ્મા કરનાર યોહાનનું માથું થાળમાં આપવા માગણી કરી. Viz kapitolaપવિત્ર બાઈબલ8 શું માંગવું તે હેરોદિયાએ તેની દીકરીને કહ્યું, તેથી તેણે હેરોદને કહ્યુ, “આ થાળીમાં યોહાન બાપ્તિસ્તનું માથું મને આપ.” Viz kapitola |