માથ્થી 14:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 ત્યારે તેણે સમ ખાઈને વચન આપ્યું કે જે કંઈ તે માગશે તે તેને અપાશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 ત્યારે તેણે સમ ખાઈને વચન આપ્યું, “જે કંઈ તું માંગે તે હું તને આપીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 તેણે તે છોકરીને વચન આપ્યું કે તું જે કંઈ માગીશ તે હું તને આપીશ. Viz kapitolaપવિત્ર બાઈબલ7 હેરોદે તેને વચન આપ્યું કે તારે જે જોઈએ તે માંગ હું તને આપીશ. Viz kapitola |