માથ્થી 14:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 કેમ કે યોહાને તેને કહ્યું હતું કે, “તેને તારે પત્ની તરીકે રાખવી યોગ્ય નથી.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 કારણ યોહાને તેને કહ્યું હતું, “તેને તારે રાખવી ઉચિત નથી.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 બાપ્તિસ્મા કરનાર યોહાને હેરોદને કહ્યું હતું કે તેની સાથે લગ્ન કરવું તે તારે માટે યોગ્ય નથી. Viz kapitolaપવિત્ર બાઈબલ4 હેરોદે યોહાનની ધરપકડ એટલા માટે કરી હતી કે તે તેને વારંવાર કહેતો કે, “હેરોદિયાની સાથે રહેવું તારા માટે ઉચિત નથી.” Viz kapitola |