Online Bible

- Reklamy -




માથ્થી 14:35 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 જયારે તે જગ્યાનાં લોકોએ તેમને ઓળખ્યા, ત્યારે તેઓએ તે આખા દેશમાં ચોતરફ માણસોને મોકલીને બધા માંદાઓને તેમની પાસે લાવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 અને જ્યારે તે જગાના લોકોએ તેમને ઓળખ્યા, ત્યારે તેઓએ તે આખા દેશમાં ચોતરફ [માણસો] મોકલીને બધાં માંદાંઓને તેમની પાસે આણ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

35 તેથી તેઓ આસપાસના દેશના બીમારોને ઈસુની પાસે લાવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

35 લોકોએ જાણ્યું કે ઈસુ આવ્યો છે, તે તેના આગમનના સમાચાર તેઓએ આખા પ્રદેશમાં પ્રસરાવ્યા, અને બધાજ માંદા લોકોને ઈસુ પાસે લાવવા એકબીજાને કહ્યું અને લોકો ઈસુ પાસે બધાજ માંદા માણસોને લાવ્યા.

Viz kapitola kopírovat




માથ્થી 14:35

Následuj nás:

Reklamy


Reklamy