માથ્થી 14:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 પછી જયારે ઈસુ અને પિતર હોડીમાં ચઢ્યાં એટલે તરત જ પવન બંધ થયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 અને તેઓ હોડીમાં ચઢ્યા એટલે પવન બંધ પડ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 તેઓ બંને હોડીમાં ચડી ગયા અને પવન બંધ થયો. Viz kapitolaપવિત્ર બાઈબલ32 ઈસુ અને પિતર હોડીમાં ચઢયા પછી પવન શાંત થઈ ગયા. Viz kapitola |