Online Bible

- Reklamy -




માથ્થી 14:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 કેમ કે હેરોદે તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે યોહાનને પકડ્યો હતો અને તેને બાંધીને જેલમાં નાખ્યો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 કેમ કે હેરોદે તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે યોહાનને પકડ્યો હતો, ને તેને બાંધીને કેદખાનામાં નાખ્યો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 વાત એમ હતી કે, હેરોદે યોહાનની ધરપકડ કરાવીને તેને જેલમાં પૂર્યો હતો. તેણે પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાસને લીધે આમ કર્યું હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

3 હેરોદે આ પહેલા યોહાનને કેદ કર્યો હતો અને તેને સાંકળો વડે બાંધી જેલમાં પૂરી દીધો હતો. હેરોદના ભાઈ ફિલિપની પત્ની હરોદિયાને લીધે યોહાનની ધરપકડ થઈ હતી.

Viz kapitola kopírovat




માથ્થી 14:3

Následuj nás:

Reklamy


Reklamy