Online Bible

- Reklamy -




માથ્થી 14:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 ઈસુએ કહ્યું કે “આવ.” ત્યારે પિતર હોડીમાંથી ઊતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 અને તેમણે કહ્યું, “આવ.” ત્યારે પિતર હોડી પરથી ઊતરીને ઈસુ પાસે જવાને પાણી પર ‍ચાલવા લાગ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

29 ઈસુએ જવાબ આપ્યો, આવ. તેથી પિતર હોડીમાંથી નીકળીને પાણી પર ચાલીને ઈસુ પાસે જવા લાગ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

29 ઈસુએ કહ્યું, “પિતર, તું આવ.” પછી પિતર હોડીમાંથી ઉતરી પાણી પર ચાલતો ઈસુ તરફ જવા લાગ્યો.

Viz kapitola kopírovat




માથ્થી 14:29

Následuj nás:

Reklamy


Reklamy