માથ્થી 14:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 રાતના ચોથા પહોરે ઈસુ સમુદ્ર પર ચાલતા તેઓની પાસે આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને રાતના ચોથે પહોરે તે સમુદ્ર પર ચાલતા શિષ્યોની પાસે આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 સવારના ત્રણથી છ વાગ્યાના સમયમાં ઈસુ પાણી પર ચાલીને શિષ્યોની પાસે ગયા. Viz kapitolaપવિત્ર બાઈબલ25 સવારના ત્રણ અને છ બાગ્યાની વચ્ચે ઈસુ સરોવરના પાણી પર ચાલતો ચાલતો તેમની પાસે આવ્યો. Viz kapitola |