Online Bible

- Reklamy -




માથ્થી 14:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 લોકોને વિદાય કર્યા પછી, ઈસુ પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતમાં ગયા અને સાંજ પડી ત્યારે ઈસુ ત્યાં એકલા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને લોકોને વિદાય કર્યા પછી તે પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતે ગયા, અને સાંજ પડી ત્યારે તે હજી એકલા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 લોકોને વિદાય કર્યા પછી પોતે પ્રાર્થના કરવા માટે એક ટેકરી પર ગયા. સાંજ પડી ત્યારે તે ત્યાં એકલા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

23 ઈસુએ લોકોને વિદાય આપી અને ટેકરી પર એકલો પ્રાર્થના કરવા ગયો ત્યારે ખૂબજ મોડું થઈ ગયું હતું અને ઈસુ એકલો જ ત્યાં હતો.

Viz kapitola kopírovat




માથ્થી 14:23

Následuj nás:

Reklamy


Reklamy