માથ્થી 14:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તેઓએ તેમને કહ્યું કે, “અહીં અમારી પાસે માત્ર પાંચ રોટલી અને બે માછલી છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને તેઓએ તેમને કહ્યું, “અહીં અમારી પાસે માત્ર પાંચ રોટલી ને બે માછલી છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 તેમણે જવાબ આપ્યો, અમારી પાસે તો ફક્ત પાંચ રોટલી અને બે માછલી છે. Viz kapitolaપવિત્ર બાઈબલ17 શિષ્યોએ કહ્યુ, “પણ આપણી પાસે ફક્ત પાંચ રોટલી અને બે માછલી છે.” Viz kapitola |