માથ્થી 14:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 પણ ઈસુએ તેઓને કહ્યું કે, “તેઓને જવાની જરૂર નથી, તમે તેઓને જમવાનું આપો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 પણ ઈસુએ તેઓને કહ્યું, “તેઓને જવાની જરૂર નથી. તમે તેઓને ખાવાનું આપો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 ઈસુએ કહ્યું, તેમને જવાની જરૂર નથી. તમે જ તેમને ખોરાક આપો. Viz kapitolaપવિત્ર બાઈબલ16 ઈસુએ કહ્યું, “તમારે દૂર જવાની જરૂર નથી. તમે તેઓને ખાવા માટે ખોરાક આપો.” Viz kapitola |