Online Bible

- Reklamy -




માથ્થી 14:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ત્યારે તેના શિષ્યોએ પાસે આવીને તેનો મૃતદેહ ઉઠાવી લઈ જઈને તેને દફનાવ્યો અને જઈને ઈસુને ખબર આપી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 ત્યાર પછી તેના શિષ્યો આવ્યા અને તેનું મુડદું લઈ જઈને દાટ્યું, ને જઈને ઈસુને ખબર આપી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 ત્યાર પછી યોહાનના શિષ્યો આવ્યા અને તેનું શબ લઈ જઈને દફનાવ્યું, અને પછી ઈસુને તે વિષે ખબર આપી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

12 પછી યોહાનના શિષ્યો આવ્યા અને તેનું ધડ લીધુ અને દફનાવી દીધું. પછી તેઓએ જઈને ઈસુને આ બધી બાબત જણાવી.

Viz kapitola kopírovat




માથ્થી 14:12

Následuj nás:

Reklamy


Reklamy