માથ્થી 13:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તે વાવતો હતો ત્યારે કેટલાક બીજ રસ્તાના કિનારે પડ્યાં; એટલે પક્ષીઓ આવીને તે ખાઈ ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને તે વાવતો હતો ત્યારે કેટલાંક [બી] રસ્તાની કોરે પડયાં, એટલે પક્ષીઓ આવીને તે ખાઈ ગયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 એકવાર એક માણસ બી વાવવા ગયો. તેણે ખેતરમાં બી નાખ્યાં. કેટલાંક બી માર્ગની બાજુ પર પડયાં. આકાશનાં પક્ષીઓ આવીને તે ખાઈ ગયાં. Viz kapitolaપવિત્ર બાઈબલ4 જ્યારે ખેડૂત વાવણી કરતો હતો ત્યારે કેટલાંએક બી રસ્તાની બાજુએ પડયાં. પક્ષીઓ આવ્યાં અને તે ખાઈ ગયાં. Viz kapitola |