માથ્થી 13:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 પણ તેણે કહ્યું, ‘ના, એમ ના થાય કે તમે કડવા દાણા એકઠા કરતાં ઘઉંને પણ તેની સાથે ઉખેડો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 પણ તેણે કહ્યું, ‘ના, રખેને તમે કડવા દાણા એકઠા કરતાં ઘઉંને પણ તેની સાથે ઉખેડો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 તેણે જવાબ આપ્યો, ’ના, કારણ, તમે જંગલી ઘાસ ઉખાડો ત્યારે તેની સાથે કેટલાક ઘઉંના છોડ પણ નીકળી જાય તેમ છે. Viz kapitolaપવિત્ર બાઈબલ29 “તેણે કહ્યુ, ‘ના, તેમ કરવા જશો તો નકામા છોડ સાથે ઘઉંના છોડ પણ ઉખાડી નાખશો. Viz kapitola |