માથ્થી 13:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 તેણે તેઓને કહ્યું કે, ‘કોઈ દુશ્મને એ કર્યું છે.’ ત્યારે ચાકરોએ તેને કહ્યું કે, ‘તારી મરજી હોય તો અમે જઈને તેને એકઠા કરીએ?’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 અને તેણે તેઓને કહ્યું, કોઈ વૈરીએ એ કર્યું છે.’ ત્યારે ચાકરોએ તેને કહ્યું, ‘તમારી મરજી હોય તો અમે જઈને તેને એકઠા કરીએ.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 તેણે જવાબ આપ્યો, ’કોઈ દુશ્મને તે કામ કર્યું છે.’ તેમણે પૂછયું, ’શું અમે જઈને તે જંગલી ઘાસને ઉખાડી નાખીએ?’ Viz kapitolaપવિત્ર બાઈબલ28 “તે માણસે ઉત્તર આપ્યો, ‘વૈરીઓએ આ વાવ્યું છે,’ “નોકરે પૂછયું, ‘તમે રજા આપો તો નકામા છોડ કાઢી નાખીએ.’ Viz kapitola |