માથ્થી 13:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 પણ જયારે છોડવા ઊગ્યા, તેમને કણસલાં આવ્યાં, ત્યારે કડવા દાણા પણ દેખાયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 પણ જ્યારે છોડવા ઊગ્યા, ને તેમને ઉંબીઓ આવી, ત્યારે કડવા દાણા પણ દેખાયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 જ્યારે છોડ વધ્યા અને તેને દાણા લાવાના શરૂ થયા ત્યારે જંગલી ઘાસ દેખાઈ આવ્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ26 પણ જ્યારે છોડ ઊગ્યા અને દાણા દેખાયા ત્યારે નકામા છોડ પણ દેખાયા. Viz kapitola |