Online Bible

- Reklamy -




માથ્થી 13:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 અતિ ઘણાં લોક તેમની પાસે એકઠા થયા, માટે તે હોડી પર ચઢીને બેઠા; અને સર્વ લોક કિનારે ઊભા રહ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને અતિ ઘણા લોકો તેમની પાસે એકત્ર થયા, માટે હોડી પર તે ચઢી બેઠા; અને સર્વ લોકો કિનારે ઊભા રહ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

2 ઘણા લોકો એકઠા થયા હોવાથી તે હોડીમાં ચઢી ગયા, જ્યારે લોકો કિનારા પર ઊભા રહ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

2 ઘણા લોકો તેની આસપાસ ભેગા થયા. તેથી તે હોડીમાં પ્રવેશ્યો અને બેઠો. લોકો કિનારે ઊભા રહ્યાં.

Viz kapitola kopírovat




માથ્થી 13:2

Následuj nás:

Reklamy


Reklamy