માથ્થી 13:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 પછી શિષ્યોએ પાસે આવીને તેમને કહ્યું કે, “તમે તેઓની સાથે દ્રષ્ટાંતોમાં શા માટે બોલો છો?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 પછી શિષ્યોએ પાસે આવીને તેમને કહ્યું, “તમે તેઓની સાથે દ્દષ્ટાંતોમાં શા માટે બોલો છો?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 ઈસુના શિષ્યોએ તેમની પાસે આવીને પૂછયું, લોકો સાથે વાત કરતાં તમે ઉદાહરણો કેમ વાપરો છો? Viz kapitolaપવિત્ર બાઈબલ10 પછી ઈસુના શિષ્યોએ તેને આવીને પૂછયું, “તું લોકોને દૃષ્ટાંતો દ્વારા શા માટે શીખવે છે?” Viz kapitola |