માથ્થી 12:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 પણ હું તમને કહું છું કે ભક્તિસ્થાન કરતાં અહીં એક મોટો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 પણ હું તમને કહું છું કે મંદિર કરતાં અહીં એક મોટો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 હું તમને કહું છું કે અહીં મંદિર કરતાં પણ વિશેષ મહાન વ્યક્તિ છે. Viz kapitolaપવિત્ર બાઈબલ6 હું તમને કહું છું, અહીં એવું કોઈક છે કે જે મંદિર કરતાં પણ મોટો છે. Viz kapitola |