માથ્થી 11:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પણ તમે શું જોવા નીકળ્યા? શું મુલાયમ વસ્ત્રો પહેરેલા માણસને? ખરેખર, જે એવાં વસ્ત્રો પહેરે છે તેઓ તો રાજમહેલોમાં છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 પણ તમે શું જોવા નીકળ્યા? શું ઝીણા વસ્ત્ર પહેરેલા માણસને? જુઓ, જેઓ ઝીણાં વસ્ત્ર પહેરે છે તેઓ તો રાજમહેલોમાં છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 તમે શું જોવા ગયા હતા? મુલાયમ વસ્ત્રોમાં સજ્જ થયેલો માણસ? એવાં વસ્ત્રો પહેરનારા તો રાજમહેલમાં રહે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ8 તો તમે ત્યાં શું જોવા ગયા હતાં? શું જેણે ખૂબ સારા વસ્ત્રો પહેર્યા હતા તેવા માનવીને? ના! આવા સુંદર કપડા પહેરે છે તે તો રાજાના રાજમહેલમાં રહે છે. Viz kapitola |