માથ્થી 11:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “તમે જે જે સાંભળો છો તથા જુઓ છો, તે જઈને યોહાનને કહી બતાવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, તમે જે જે સાંભળો છો ને જુઓ છો, તે જઈને યોહાનને કહી બતાવો : Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 ઈસુએ જવાબ આપ્યો, તમે જે સાંભળો તથા જુઓ, તે પાછા જઈને યોહાનને જણાવો. Viz kapitolaપવિત્ર બાઈબલ4 ઈસુએ તેમને કહ્યું કે, “તમે યોહન પાસે પાછા જાવ અને અહીં જે કાંઈ જોયું અને સાંભળ્યું, તે વિષે યોહાનને જાણ કરો. Viz kapitola |